Thursday, September 23, 2021
Homeસુરતના વરાછામાં જ્વેલર્સની દુકાનમાંથી તસ્કરે કરેલો હાથ ફેરો સીસીટીવીમાં કેદ
Array

સુરતના વરાછામાં જ્વેલર્સની દુકાનમાંથી તસ્કરે કરેલો હાથ ફેરો સીસીટીવીમાં કેદ

સુરતઃવરાછા વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં નજર ચૂકવીને એક ઈસમ પેકેટ લઈ ફરાર થઈ ગયો હતો.ચોરાયેલા પકેટમાં કાનની સોનાની 19 જોડી બુટ્ટીઓ હતી. ચોરીના આરોપી ઈસમે દુકાનમાં આવીને અલગ અલગ વસ્તુઓ બતાવવાનું કહી પકેટની ચોરી કરી હતી.જેમાં અંદાજે 2.55 લાખની કિંમતની બુટ્ટીઓ હતી.આરોપી સીસીટીવી કેમેરા કેદ થયો હતો.જ્વેલર્સના માલિકે વરાછા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલિસે આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments