Friday, December 3, 2021
Homeસુરતના વેડરોડમાં નગરસેવકે સોસાયટીના કોમન પ્લોટમાં બાંધકામ કરતાં લોકો મોરચો લઈ પાલિકા...
Array

સુરતના વેડરોડમાં નગરસેવકે સોસાયટીના કોમન પ્લોટમાં બાંધકામ કરતાં લોકો મોરચો લઈ પાલિકા પહોંચ્યાં

સુરતઃ  વેડરોડ વિસ્તારમાં વોર્ડ નંબર 6ના નગરસેવક દ્વારા સોસાયટીના કોમન પ્લોટ પર બાંધકામ કરવામાં આવતાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોએ નગરસેવક પર આરોપ મુક્યાં હતા કે, રંજન અને તેના પતિ સુંદરલાલા સરતાનપરા દાદાગીરી કરીને ગેરકાયદે કબજો જમાવી રહ્યાં છે. આથી સોસાયટીના રહિશો મહિલાઓ અને પુરૂષો મહાનગરપાલિકાની કચેરીએ બેનર સાથે પહોંચી ગયાં હતાં. અને પાલિકાની બહાર ભ્રષ્ટાચાર મામલે પાલિકાના છાજિયા લીધા હતાં.

કતારગામ વોર્ડ નંબર છના કોર્પોરેટર રંજનબેને જણાવ્યું હતું કે, ભગુનગર સોસાયટીમાં 68 અને 68બી પ્લોટ અમારા છે. અમે આ પ્લોટ 15 વર્ષ પહેલા ખરીદ્યા હતાં. અમારી ઉપર ખોટા આક્ષેપ થઈ રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments