Wednesday, September 22, 2021
Homeસુરતના સચિનમાં DRIની રેડ, 20 કરોડની વિદેશી વસ્તુઓ જપ્ત
Array

સુરતના સચિનમાં DRIની રેડ, 20 કરોડની વિદેશી વસ્તુઓ જપ્ત

સુરતઃ સચિન વિસ્તારમાં ઇનલેન્ડ કન્ટેનર ડેપોમાં ડીઆરઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. વિદેશી ઘડિયાળ, બુટ, કોસ્મેટિક્સ, આંતરવસ્ત્રો વગેરે જપ્ત કરવામાં આવ્યા છે. હાલ ડીઆરઆઈ દ્વારા 618 કાર્ટૂન જપ્ત કરવામાં આવ્યા છે. જેની કિંમત અંદાજે 20 કરોડ થાય છે. જ્યારે આ સમગ્ર મામલે અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments