Wednesday, September 28, 2022
Homeસુરતની તમામ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપની વિજય સંકલ્પ બાઈક રેલી
Array

સુરતની તમામ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપની વિજય સંકલ્પ બાઈક રેલી

- Advertisement -

સુરતઃલોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે સુરતમાં ભાજપ દ્વારા વિજય સંકલ્પ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની તમામ વિધાનસભા વિસ્તારમાંથી ધારાસભ્યોની આગેવાનીમાં બાઈક રેલી યોજાઈ હતી. બાઈક રેલીમાં ધારાસભ્યોથી લઈને સાંસદો અને કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા ઉપસ્થિત રહ્યાં હતાં. આ રેલી મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં કરેલી કામગીરીની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ભાજપે કહ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular