Tuesday, September 21, 2021
Homeસુરતની સ્કૂલોએ સરકારના આદેશ મુજબ ફી ન ઘટાડતા વાલીઓના ધરણા
Array

સુરતની સ્કૂલોએ સરકારના આદેશ મુજબ ફી ન ઘટાડતા વાલીઓના ધરણા

સુરતઃરાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ફી ઘટાડાને લઈને આદેશ આપવામાં આવ્યો હતો. છતાં સ્કૂલ દ્વારા ફી ઘટાડવામાં આવી નથી. જેથી ફરી સ્કૂલ ફીનું ભૂત ફરી ધુણવા લાગ્યું છે. સુરતની સ્કૂલના વાલીઓએ વેસુ ખાતે આવેલા અણુવ્રત દ્વાર પર એકઠા થઈને ધરણા પ્રદર્શન કર્યું હતું. અને સ્કૂલના સંચાલકો દ્વારા એફઆરસી કે ડીઈઓ દ્વારા ઈમ્પલિમેન્ટેશન ન થતું હોવાનો રોષ વ્યક્ત કરી આગામી સમયમાં લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

વાલીઓએ જણાવ્યું હતું કે, આજે હિલ્સ, એસ ડી જૈન અને લાન્સર સ્કૂલ બાળકોના અંદાજે 25 જેટલા વાલીઓએ એકઠાં થયાં હતાં. સ્કૂલ દ્વારા નિયમોનું અલગ અલગ અર્થઘટન કરીને ફીમાં કોઈ જ ઘટાડો કરવામાં આવ્યો નથી. જેથી તેઓ આગામી સમયમાં ફરીથી લડી લેવાના મૂડ સાથે અકઠા થયાં હતાં. ઘટેલી ફીનો ફાયદો કોઈને મળ્યો નથી. જેથી આગામી સમયમાં ફરી હજારો વાલીઓએ બહાર આવીને વિરોધ કરશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments