સુરતમાં કન્ટેનરની ટક્કરથી લોખંડની ગડર પડતા બાઈક સવાર શિક્ષકનું મોત નિપજ્યું

0
53

સુરતઃ  અમરોલી નજીક કન્ટેનરની ટક્કર બાદ લોખંડની ગડર બાઇક સવાર પર પડતા કરૂણ મોત નીપજ્યું હતું. વહેલી સવારે બનેલી આ ઘટના બાદ લોકોએ રોષ ઠાલવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. મરનાર શબ્બીર સૈયદ વેડરોડની એક સ્કૂલના શિક્ષક હોવાનું બહાર આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here