Saturday, August 13, 2022
Homeસુરતમાં ગોલ્ડના નામે કરોડો રૂપિયાની ચિટિંગ કરનારા બંટી બબલી પોલીસ સકંજામાં
Array

સુરતમાં ગોલ્ડના નામે કરોડો રૂપિયાની ચિટિંગ કરનારા બંટી બબલી પોલીસ સકંજામાં

- Advertisement -

સુરતનાં સરથાણામાં ગોલ્ડના નામે કરોડો રૂપિયાની ચિટિંગ કરવા મામલે પોલીસે ચીટર યુગલ બંટી-બબલીની ધરપકડ કરી છે. આ બાબતે પોલિસ સ્ટેશનમાં 2 કરોડ 10 લાખની ઠગાઇની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ કેસમાં રજની લાખાણી અને તેની પત્ની જલ્પા લાખાણીની ધરપકડ કરી છે. આ યુગલ લોકોને અલગ અલગ સ્કીમ આપી ગોલ્ડમાં રોકાણ કરી દોઠ ટકા વ્યાજ આપવાની લાલચ આપીને છેતરપિંડી કરતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular