Tuesday, September 28, 2021
Homeસુરતમાં છેડતી કરતા યુવકને યુવતીના પરિવારજનોએ ઢોરમાર માર્યો
Array

સુરતમાં છેડતી કરતા યુવકને યુવતીના પરિવારજનોએ ઢોરમાર માર્યો

સુરતઃ કતારગામના ગોતાલવાડી વિસ્તારમાં એક યુવકે યુવતીની જાહેર છેડતી કરી હતી. જેથી રોષે ભરાયેલા યુવતી ના પરિવારજનોએ યુવકને જાહેરમાં ફટકાર્યો હતો. આક્રોશમાં યુવતીના પરિવારજનોએ યુવકને દંડા અને ફટકા વડે માર મારી અધમૂઓ કરી દીધો હતો. માર મારવાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જ્યારે કતારગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments