Tuesday, September 28, 2021
Homeસુરતમાં ટેન્કર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા મોત
Array

સુરતમાં ટેન્કર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા મોત

સુરતઃ પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે એક ટેન્કર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેથી બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતના પગલે લોકો એકઠાં થઈ ગયા હતા. જેથી ટેન્કર ચાલક ટેન્કર મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments