Thursday, October 21, 2021
Homeસુરતમાં સાસુ સાથે ભોજન બનાવવાના ઝઘડામાં વહુએ ફાંસો ખાધો
Array

સુરતમાં સાસુ સાથે ભોજન બનાવવાના ઝઘડામાં વહુએ ફાંસો ખાધો

સુરતઃ નવાગામની ગંગાનગર સોસાયટીમાં વહુએ સાસુ સાથે ભોજન બનાવવાને લઈ થયેલા ઝઘડા બાદ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પૂજાપાઠ કરી પરત ફરેલા સાસુને બેડરૂમમાં વહુ લટકતી હાલતમાં મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે મેજિસ્ટ્રેટ ઇન્કવેસ્ટ ભરી પોસ્ટ મોર્ટમની દિશામાં તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments