સુરતમાં BRTS બસે વધુ એક મહિલાનો લીધો ભોગ

0
19

સુરતમાં બીઆરટીએસ બસની અડફેટે એક મહિલાનું મોત નિપજ્યું છે. પર્વ પાટિયાથી ભાઠેના BRTS રૂટ પર રસ્તો ક્રોસ કરતી વેળાએ બસે મહિલાને અડફેટે લીધી હતી. ત્યારે બીઆરટીએસ બસની અડફેટે મહિલાનું મોત થયા લોકોમાં રોષ જોવા મળ્યો છે.

આ દુર્ઘટનામાં 108ની ટીમે મહિલાને મૃત જાહેર કરી હતી. બીઆરટીએસ બસની અડફેટે મોતના પગેલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક મહિલાની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here