Friday, December 3, 2021
Homeસુરત અને તાપી જિલ્લાની સહકારી મંડળીઓ પ્રત્યેક શહીદોના પરિવારને 11 લાખ રૂપિયાની...
Array

સુરત અને તાપી જિલ્લાની સહકારી મંડળીઓ પ્રત્યેક શહીદોના પરિવારને 11 લાખ રૂપિયાની સહાય આપશે

સુરતઃપુલવામામાં થયેલા આતંકી હુમલાથી દેશભરમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત અને તાપી જિલ્લા સહકારી મંડળીઓ શહીદોના વ્હારે આવી છે. મંડળીઓ દ્વારા શહીદ પરિવારો માટે ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે. મંડળીઓ દ્વારા 4.81 કરોડ રૂપિયા વિવિધી મંડળીઓમાંથી એકત્ર કરવામાં આવ્યાં છે. જેમાં દરેક શહીદ પરિવારને 11 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. તમામ સહકારી મંડળીઓએ પોતાની રીતે આ સહયોગ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments