Tuesday, September 28, 2021
Homeસુરત : અમરોલીમાં આઠ વર્ષની બાળકી સાથે બદકામ,
Array

સુરત : અમરોલીમાં આઠ વર્ષની બાળકી સાથે બદકામ,

સુરત : અમરોલી વિસ્તારમાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાનો કિસ્સો સામે આવી રહ્યો છે. આઠ વર્ષી બાળકી ઘરમાં સૂતી હતી તે દરમિયાન ઉંચકી જઈને ઝાડી ઝાંખરામાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. હાલ બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અમરોલી પોલીસ સહિત ક્રાઈમ બ્રાંચની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં છેલ્લા ચાર દિવસમાં 3 બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવતાં સુરત શહેરની બદસૂરત સામે આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments