સુરત આગની ઘટના : રિયલ હિરો : રસ્તેથી પસાર થતાં કેતને ઈશ્વર બનીને બાળકોના જીવ બચાવ્યા

0
40

સુરતઃ તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગ લાગવાથી 21થી વધુ બાળકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનામાં અનેક બાળકો જ્યારે ચોથા માળેથી કુદી રહ્યા હતા. આ સમયે સમય સુચકતાં જોઈ રસ્તા પરથી પસાર થતાં કેતન નારણભાઈ જોરવાડીયા એ ત્રણ માળ સુધી ચડી બાળકોને કુદતાં બચાવ્યા હતા. કેતન આ ઘટનાનો રિયલ હિરો છે જેનાથી અનેક બાળકોના જીવ બચ્યા હતા.

અનેક વાલીઓ અને લોકોએ કેતનનો આભાર માન્યો હતો. કોણ જાણે કુદરત સાક્ષાત આ બાળકોને બચાવા આવ્યો હશે તેવી રીતે કેતને બાળકોને પોતાના જીવના જોખમે બચાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here