Saturday, September 25, 2021
Homeસુરત : ડુપ્લીકેટ પાન મસાલા ની ફેક્ટરી સાથે 3 ઝડપાયાં
Array

સુરત : ડુપ્લીકેટ પાન મસાલા ની ફેક્ટરી સાથે 3 ઝડપાયાં

સુરત : લસકાણાના ડાયમંડ નગરમાં આવેલા અમૃત નગર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ખાતા નંબર 158 ત્રીજા માળે ચાલતું હતું ડુપ્લીકેટ પાન-મસાલા બનાવવાનું કારખાનું ઝડપાયું હતું. સરથાણા પોલીસે રેડ કરીને જાણીતી બ્રાન્ડની ગુટખા અને પાન મસાલા બનાવવાની ફેક્ટરીમાંથી મશીનરી અને અન્ય વસ્તુઓ કબ્જે કરી હતી. સાથે જ કારખાનું ચલાવાતાં ત્રણની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments