Saturday, September 25, 2021
Homeસુરત ના ડીંડોલી માં જૂની અદાવત માં ચાર શખ્સો એ યુવક ની...
Array

સુરત ના ડીંડોલી માં જૂની અદાવત માં ચાર શખ્સો એ યુવક ની ચપ્પુ મારી હત્યા કરી

સુરતઃડીંડોલી વિસ્તારમાં આવેલા ચેતન નગરમાં બંટી શર્મા નામના 25 વર્ષિય યુવકની ચાર શખ્સોએ ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી.જૂના ઝઘડાની અદાવતમાં મૃતકના મિત્રને સમાધાન કરી લેવા આરોપીઓએ દબાણ કર્યું હતું. જેના કારણે ચર આરોપીઓમાં અમૂલ સૂર્યવંશી, કમલેશ સૂર્યવંશી,ઉમેષ સિરસાથ સહિત ચાર લોકોએ મળીને બંટી પર ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંક્યા હતા સાથે તેમના સાથીદારોને પણ ઈજા પહોંચાડી હતી. હત્યા બાદ આરોપીઓ નાસી છૂટ્યાં હતાં. આરોપીઓ રાહુલ ઝા અને મૃતક બંટી શર્માના પોતાના અન્ય મિત્રોના ઘરે બાઈક પર જઈ રહ્યાં હતા ત્યારે આ હુમલો કરાયો હતો. બાદમાં ડીંડોલી પોલીસે ચારેય હત્યાના આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments