Tuesday, September 21, 2021
Homeસુરત ના હજીરા માં પોલીસકર્મી એ સ્થાનિક ને જાહેર માં તમાચા માર્યા
Array

સુરત ના હજીરા માં પોલીસકર્મી એ સ્થાનિક ને જાહેર માં તમાચા માર્યા

સુરત : હજીરામાં સ્થાનિક ગામવાસીઓ ધૂળેટીની ઉજવણી કરી રહ્યાં હતાં. આ દરમિયાન સાદા ડ્રેસમાં આવેલા પોલીસ કર્મીએ એક યુવકને જાહેરમાં તમાચાં ઝીકી દેતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો અંગે ગામવાસીઓ એ જણાવ્યું હતું કે, પીએસઆઈ પીપલીયાએ નશામાં યુવકને માર માર્યો હતો. બાદમાં પીએસઆઈને કમરથી પકડી ને તેમની ખાનગી કારમાં લઈ જવાયા હતાં. પોલીસકર્મીના વલણથી સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. ઉમેશ પટેલ નામના યુવકને માર પડ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments