Sunday, September 19, 2021
Homeસુરત : પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ના પિતા અને ભાઈ ઉપર અજાણ્યા...
Array

સુરત : પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ના પિતા અને ભાઈ ઉપર અજાણ્યા શખ્સો એ હુમલો કર્યો

સુરત : નાના વરાછા ખાતે આવેલી તાપી દર્શન સોસાયટીમાં રહેતા અને હાલ રાજદ્રોહ કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથીરિયા ના પિતા અને ભાઈ પર ઘર નજીક હુમલો થયો હતો. અલ્પેશના ભાઈ અને પિતા રિક્ષામાંથી ઘર નજીક ઉતર્યા તે વખતે ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. અલ્પેશના ભાઈએ જણાવ્યું હતું કે, હુમલો કરનારા છેલ્લા ઘણા દિવસોથી હેરાન કરીને ધમકી આપી રહ્યાં હતાં. હુમલો કરનારા જાણીતા હોવાની વાત વહેતી થઈ હતી. આ હુમલો અંગત અદાવતમાં થયો હતો કે બીજુ કોઈ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments