Saturday, August 20, 2022
Homeસુરત ફેમિલી કોર્ટમાં પતિ-પત્નીના પરિવાર વચ્ચે છુટ્ટા હાથની મારામારી સર્જાઈ
Array

સુરત ફેમિલી કોર્ટમાં પતિ-પત્નીના પરિવાર વચ્ચે છુટ્ટા હાથની મારામારી સર્જાઈ

- Advertisement -

સુરત: ફેમિલી કોર્ટમાં આજે(બુધવાર) પતિ-પત્ની અને બન્નેના પરિવારો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતા લોકો જોતા જ રહી ગયા હતા. પોલીસની હાજરીમાં એકબીજાને મુક્કાબાજી, લાફા અને ઢીક્કામુક્કીની મારામારીને લઈ તમામ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.

ફેમિલી કોર્ટમાં પતિ પત્ની વચ્ચેના આંતરિક ઝઘડાના કેસની તારીખને લઈ બન્ને પક્ષકારો આજે કોર્ટમાં આવ્યા હતા. ત્યારે અચાનક બોલાચાલી બાદ વાત બગડતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. મારામારીના લાઈવ દ્રશ્યો કેમરામાં કેદ થઈ ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular