સુરત : બારાસડી ગામે મંદિરે પૂનમ ભરવા આવેલાને મધમાખી કરડતાં 20થી વધુ હોસ્પિટલ ખસેડાયા

0
49

સુરતઃબારાસડી ગામે આવેલા રણછોડજી મંદિરે પરંપરાગત રીતે પૂનમ ભરવા માટે ભાવિકો આવતા હોય છે. મંદિર નજીક મધમાખીઓએ હુમલો કરતાં દર્શને આવેલા ભાવિકોને કરડી હતી. જેથી મંદિર આસપાસ નાસભાગ મચી ગઈ હતી. 20થી વધુ લોકોને મધમાખીની અસર ગંભીર થતાં તેમને એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here