Thursday, September 23, 2021
Homeસુરત માં તાપી માં લાશ તણાઈ આવી હોવાનું માની સ્થાનિકો પાણીમાં કુદયા...
Array

સુરત માં તાપી માં લાશ તણાઈ આવી હોવાનું માની સ્થાનિકો પાણીમાં કુદયા તો મહિલા જીવતી નીકળી

સુરતઃરાંદેર કોઝ વે પર ધૂળેટીના દિવસે એક મહિલાની તરતી લાશ તાપી નદીમાં તણાઈ આવી હોવાની વાત વહેતી થઈ હતી. દરિયાની ભરતીના કારણે લાશ નદીમાં અંદર તણાઈ આવી હોવાની વાતથી બે સ્થાનિક તરવૈયા તાપી નદી માં કુદયાં હતાં. મહિલાની લાશને લેવા ગયેલા આ તરવૈયાઓએ મહિલાને ઉંચકવા જતા ત્યારે મહિલા ઉભી થઈ હતી. તાપી કિનારે સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો વાઈરલ થયો હતો. જો કે, આ મહિલા કોણ હતી અને તેને સારવાર માટે ક્યાં ખસેડવામાં આવી તથા ફાયરબ્રિગેડ કે પોલીસને પણ આ ઘટના અંગે કોઈ જાણ ન હોવાનું માલુમ પડ્યું હતું. હાલ તણાતી મહિલાની લાશ અને ઉભી થયેલી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments