Tuesday, September 28, 2021
Homeસુરત માં સીંગણપોર કોઝ વે ખાતે જાહેરમાં 25 વર્ષિય યુવક ની હત્યા
Array

સુરત માં સીંગણપોર કોઝ વે ખાતે જાહેરમાં 25 વર્ષિય યુવક ની હત્યા

સુરતઃ ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં આવેલા સીંગણપોર કોઝ વે ખાતે જાહેરમાં એક 25 વર્ષિય યુવકની હત્યા થી ચકચાર મચી જવા પામી છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. અને હત્યારા ઓ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. અને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments