Wednesday, September 22, 2021
Homeસુરત રેલવે સ્ટેશન પર કમળનું ફૂલ આપીને ચોકીદારો દ્વારા પ્રચાર
Array

સુરત રેલવે સ્ટેશન પર કમળનું ફૂલ આપીને ચોકીદારો દ્વારા પ્રચાર

સુરતઃનરેન્દ્ર મોદી વારાણસીથી ચુંટણી લડી રહ્યા છે ત્યારે સુરતમાં ચોકીદારો દ્વારા સુરતથી ઉતરપ્રદેશ જઈ રહેલા લોકોને કમળનું ફૂલ આપી મોદીને વિજય બનાવવા અપીલ કરાઈ હતી.ચોકીદાર ચોર હૈ નો વિપક્ષ નારો લગાવી રહી હતી ત્યારે મોદી દ્વારા મેં ભી ચોકીદાર કેમ્પેઈનીંગ શરૂ કરવામાં આવ્યું હતું આ કેમ્પેઈનને ભારે સફળતા પણ મળી હતી તો બીજી તરફ લોકસભાની ચુંટણી નજીક છે ત્યારે સુરતમાં ચોકીદારો દ્વારા રેલ્વે સ્ટેશન પર આજે ચોકીદારોએ ઉતરપ્રદેશ જઈ રહેલા લોકોને કમળનું ફૂલ આપી મોદીને વિજય બનાવવા અપીલ કરી હતી.ચોકીદારોએ જણાવ્યું હતું કે, હું પણ એક ચોકીદાર છું અને મોદી પણ દેશના ચોકીદાર છે ત્યારે અમને ગર્વ છે તેઓના પર અને લોકોને અપીલ કરીએ છીએ કે તેઓને ફરી એક વખત વિજય બનાવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments