સુરત / સિટી અને જિલ્લામાં વરસાદી માહોલ, હળવા વરસાદી ઝાપટાં પડ્યા, ઓલપાડમાં 17 મિમિ

0
19

  • CN24NEWS-16/06/2019
  • કામરેજમાં 12 મિમિ અને સુરતમાં 7 મિમિ વરસાદ નોંધાયો

સુરતઃ શહેર અને જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને હળવા વરસાદી ઝાપટાંઓ પડી રહ્યા છે. જેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ છેલ્લા 12 કલાકમાં ઓલપાડમાં 21 મિમિ નોંધાયો છે. જ્યારે અન્ય સ્થળો પર હળવો વરસાદ વરસી રહ્યો છે.

હળવા વરસાદી ઝાપટાં રૂપે વરસાદ પડ્યો

હવામાન વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા 12 કલાકમાં સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઓલપાડમાં 21 મિમિ નોંધાયો છે. જ્યારે કામરેજમાં 12 મિમિ, પલસાણામાં 5 મિમિ, સુરત 7 મિમિ, મહુવામાં 3 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય સ્થળો પર વરસાદ નોંધાયો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here