Tuesday, September 21, 2021
Homeસુરત : 120 ફૂટ ઉંચાઈએથી બાળકીનો પગ લપસતાં નીચે પટકાઈ, ઘટના સીસીટીવીમાં...
Array

સુરત : 120 ફૂટ ઉંચાઈએથી બાળકીનો પગ લપસતાં નીચે પટકાઈ, ઘટના સીસીટીવીમાં કેદ

સુરત: શહેરમાં 13 એપ્રિલના રોજ સારોલીના પૂણા કુંભારિયા રોડ પર આવેલાં નેચરવેલી એપાર્ટમેન્ટના 12મા માળેથી (120 ફૂટ) ઉંચાઈએથી 13 વર્ષની હેતલ નામની બાળકીનો પગ લપસતાં નીચે પટકાઈ હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. બાળકીને હાથ-પગ, માથું અને કરોડરજ્જુ સહિતની જગ્યાઓ પર 18 જેટલાં ફ્રેક્ચર થયાં હતાં. 12માં માળેથી પટકાયેલી વ્યક્તિ બચી ન શકે, પણ પતરાંનાં શેડ પર પડતાં શેડ તૂટી ગયો, જેથી પછડાટ ઓછી લાગતાં તે બચી ગઈ હતી. ડોક્ટરોએ તેના પર ઘણી બધી સર્જરીએ કર્યા બાદ હવે તે સ્વસ્થ થઈ રહી છે.

હાથનું હાડકું બે જગ્યાએથી તૂટી ગયું હતું. બીજા હાથમાં પણ માઈનોર ઇજા અને ફ્રેક્ચર હતું. છાતીનું હાડકું પણ તૂટી ગયું હતું. ફેફસાંમાં પાણી અને લોહી જામી રહ્યું હતું.કરોડરજ્જુના હાડકાં સંપૂર્ણ રીતે ડેમેજ થઈ ગયાં હતું. નાના ટકડામાં હાડકાં તૂટી ગયાં હતું. થાપા પર બહાર અને આંતરિક ઘણી ઇજાઓ થઈ હતું. કમરનો હિસ્સે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતું. બંને પગમાં ત્રણથી ચાર માઈનોર ફ્રેક્ચર સાથએ ઘણી ઇજાઓ થઈ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments