Monday, October 18, 2021
Homeસુરત : AIFના પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ, ખામી દૂર થતાં શુક્રવારે ટેકઓફ કર્યું
Array

સુરત : AIFના પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ, ખામી દૂર થતાં શુક્રવારે ટેકઓફ કર્યું

સુરત: ઇન્ડિયન એર ફોર્સનું પટ્રોલિંગ કરતું એએન-32 એરક્રાફ્ટ સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યું છે. વાત એવી છે કે, સુરતના દરિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે એએન-32માં કોઇ ટેકનિકલ ખામી સર્જાતા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

ગુજરાતના પાકિસ્તાન સાથેના સરહદી ગામો અને અન્ય વિસ્તારો પર બીએસએફ અને સીઆરપીએફ જવાનોનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એટલું જ નહીં, ઇન્ડિયન એર ફોર્સ પોતાના અલગ અલગ એરક્રાફ્ટથી પેટ્રોલિંગ કરી રહી છે. તેવામાં સુરતના દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતા ઇન્ડિન એર ફોર્સના એએન-32 એરક્રાફ્ટમાં કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો હોવાની વાત સૂત્રો પાસે જાણવા મળી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments