Sunday, November 28, 2021
Homeસુરત SVNIT કોલેજના વિદ્યાર્થીઓએ સ્ટાઇપન્ડ વધારવાના મુદ્દે રેલી કાઢી
Array

સુરત SVNIT કોલેજના વિદ્યાર્થીઓએ સ્ટાઇપન્ડ વધારવાના મુદ્દે રેલી કાઢી

સુરતઃ  એસ.વી.એન.આઈ.ટી કોલેજના વિદ્યાર્થીઓએ આજે સ્ટાઇપન્ડ વધારવાના મુદ્દે એક રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પીએચડીના વિદ્યાર્થીઓ છેલ્લા લાંબા સમયથી સ્ટાઈપન્ડ વધારવાની માંગ સાથે તંત્ર સામે લડી રહ્યા છે. 4 વર્ષથી સ્ટાઈપન્ડ વગર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આવું પગલું ભર્યું હોય એમ કહીં શકાય છે. આજે સવારે આયોજિત આ રેલીમાં 250 થી વધુ વિદ્યાર્થીઓ જોડાતા મેનેજમેન્ટ પણ ચોંકી ગયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments