સુરેન્દ્રનગર / કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા

0
14

  • CN24NEWS-21/06/2019
  • વિદ્યાર્થિની ગ્રેજ્યુએશન પૂર્ણ કરી સીસીસી કરવા કમ્પ્યૂટર કલાસ કરતી હતી
  • વિદ્યાર્થિનીએ માતા-પિતાને કહેતા ભાંડો ફૂટ્યો, સંચાલક સામે ફરિયાદ
  • સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં કોમ્પ્યૂટરના પાઠ ભણવા આવતી 19 વર્ષની વિદ્યાર્થિનીના અડપલા કરવાનું 45 વર્ષના સંચાલકને ભારે પડયુ છે. ગ્રેજયુએશન પૂર્ણ કરીને 19 વર્ષીય વિદ્યાર્થિનીએ સીસીસી કોર્ષ માટે નવા જંકશન રોડ પર આવેલ ટીચ કોમ્પ્યૂટર કલાસ જોઇન્ટ કર્યુ હતું. ગુરૂવારે વિદ્યાર્થિનીને કોઇ ન હોય તે સમયે સંચાલક ધીરેન ગઢવીએ બોલાવી તેની સાથે અડપલા કર્યા હતા. વિદ્યાર્થિનીએ ઘેર જઇ માતા-પિતાને કહેતા સંચાલકનો ભાંડો ફૂટયો હતો. દીકરીએ રડતા રડતા પોલીસ મથકે સમગ્ર ફરિયાદ નોંધાવી હતી.