Sunday, October 24, 2021
Homeસુરેન્દ્રનગર : બલદાણામાં કૂવામાંથી પતિ-પત્ની, બાળકના મૃતદેહ મળ્યા, આત્મહત્યાની આશંકા
Array

સુરેન્દ્રનગર : બલદાણામાં કૂવામાંથી પતિ-પત્ની, બાળકના મૃતદેહ મળ્યા, આત્મહત્યાની આશંકા

સુરેન્દ્રનગરઃ વઢવાણ તાલુકાના બલદાણા ગામના કૂવામાંથી પતિ-પત્ની અને બે મહિનાના બાળકની બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાં છે. વઢવાણ પોલીસ ઘટના સ્થળે દોડી જઇને તપાસ હાથ ધરી છે. જો કે આત્મહત્યા છે કે હત્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલે લઈ જવાયા છે.

પરિવાર ખેત મજુરી કરતો હતોઃ આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર બલદાણા ગામમાં છેલાભાઇના વાડી ખેતર માં રહી મજુરી કામ કરતા આદિવાસી પરિવારના બાજુના ખેતરમાં આવેલા કૂવામાંથી મૃતદેહો મળી આવ્યા છે.આ મૃતકોમાં નાનકાભાઇ કાલિયાભાઇ સપનિયા (ઉ.વ.21) તેની પત્ની પુનીબેન નાનકાભાઇ(ઉ.વ.19) અને સાહિલ(ઉ.વ. બેમાસ)નો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments