Tuesday, September 21, 2021
Homeસુરેન્દ્રનગર : લોકસભા બેઠક માટે કોંગ્રેસ ના ધારાસભ્ય સોમાભાઈ પટેલ એ...
Array

સુરેન્દ્રનગર : લોકસભા બેઠક માટે કોંગ્રેસ ના ધારાસભ્ય સોમાભાઈ પટેલ એ ઉમેદવારી ફોર્મ લીધું

સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઈ પટેલએ  ઉમેદવારી ફોર્મ લીધું 
જિલ્લા કલેકટર કચેરી ખાતે થી લોકસભા બેઠક માટે લીધું ફોર્મ 
કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાને લોકસભા  ટિકિટ આપવાની ખાતરી આપવાનું જણાવ્યું 
અન્ય સંભવિત ઉમેદવાર વિષે પૂછતાં કોઈ જ સ્પષ્ટ જવાબો ન આપ્યા 
આગામી તારીખ ૦૩ માર્ચએ પોતે ઉમેદવારી ફોર્મ ભરશે
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા લીંબડી, CN24NEWS, સુરેન્દ્રનગર
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments