સૈફ અલી ખાન અને ફાતિમા સના શેખ એકસાથે 3D હોરર કોમેડી ફિલ્મ ‘ભૂત પોલીસ’માંદેખાશે

0
64

બોલિવૂડ ડેસ્ક: સૈફ અલી ખાન અને દંગલ ફેમ ફાતિમા સના શેખ પહેલીવાર એક મૂવી માટે ભેગા થયા છે. આ ડ્યુઓ પવન કૃપલાણીની હોરર કોમેડી 3D ફિલ્મમાં દેખાશે. ફિલ્મનું નામ ‘ભૂત પોલીસ’ છે. આ ફિલ્મમાં અલી ફઝલ પણ લીડ રોલમાં હશે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઓગસ્ટમાં શરૂ થશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ માહિતી ટ્વીટ કરીને જણાવી.

આ ફિલ્મમાં પહેલાં અભિષેક બચ્ચનને લેવાની વાત હતી પણ હવે સૈફ અલી ખાને અભિષેકને રિપ્લેસ કરી દીધો છે. સૈફ અલી ખાન ‘તાનાજી’ અને સુશાંત સિંહની ‘દિલ બેચારા’ મૂવીમાં દેખાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here