Thursday, September 23, 2021
Homeસોનાક્ષી સિન્હાનો ‘બાહુબલી’ અવતાર, બોબી દેઓલને ઉચકી લીધો અને પછી…
Array

સોનાક્ષી સિન્હાનો ‘બાહુબલી’ અવતાર, બોબી દેઓલને ઉચકી લીધો અને પછી…

બોલિવુડ એક્ટ્રેસ હુમા કુરૈશીએ શુક્રવારે પોતાના ઘરે એક ખાસ પાર્ટીનું આયોજન કર્યું. આ પાર્ટી વિશ્વ મહિલા દિવસ માટે રાખવામાં આવી હતી. પાર્ટીમાં પ્રિયંકા ચોપડા, અક્ષય કુમાર, ટ્વિન્કલ ખન્ના, મલાઈકા અરોડા, સોનાક્ષી સિન્હા અને બોબી દેવલ સહિત બોલિવુડ બોલિવુડ સ્ટાર્સ આવ્યા. સોનાક્ષી સિન્હાએ જ્યારે બોલી દેઓલ સાથે મુલાકાત કરી ત્યારે તે સમય પોતાની જાતે જ ખાસ થઈ ગયો અને તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.

હકીકતે જ્યારે સોનાક્ષી જ્યારે બોબીને મળી તો તેણે બોબીને એક ટાઈટ હગ આપ્યું. આટલું જ નહીં સોનાક્ષીએ બોબીને કમરથી પકડીને ઉચકી લીધો. તે સમયે એક્ટર બોબી દેવલના એક્સપ્રેશન્સ જોવા જેવા હતા. બોબી સફેદ રંગનો શર્ટ પહેરીને આ પાર્ટીમાં પહોંચ્યા હતા. તસ્વીરોમાં આજુ બાજુમાં ઉભેલા લોકો આ નજારો જોઈને આશ્ચર્યમાં આવી જાય છે.

https://www.instagram.com/p/BuxlmOajXxQ/?utm_source=ig_embed

વિરલ ભાયાનીએ પોતાના વેરિફાઈડ ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસ્વીર શેર કરી છે. કેપ્શનમાં વિરલે લખ્યું છે, ‘સોનાક્ષી તુમ કોનસે જીમ જાતી હો? મસ્તીના અમુક પલ મેં એ વખતે કેમેરામાં કેદ કર્યા જ્યારે બોબીનું હાર્દિક સ્વાગત કર્યું અને તેને ખોળામાં ઉઠાવ્યો. વુમેન્સ ડે પર મહિલા શક્તિ જોવા મળી. આ પાર્ટીને હુમા કુરૈશીએ હોસ્ટ કરી હતી.’

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments