સોમનાથ : દ્વાદ્રશ જયોતિ લીંગ મહોત્સવ નિમિતે નિ.શુલ્ક નિદાન કેમ્પ યોજાયો

0
63
યાત્રાધામ સોમનાથ માં દ્વાદ્રશ જયોતિ લીંગ મહોત્સવ નિમિતે સોમનાથ ટ્રસ્ટ ધર્મ વિજય ટ્રસ્ટ અને  મુંબઈ ની ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી ના સયુંકત ઉપક્રમે નિ.શુલ્ક નિદાન કેમ્પ યોજાયો
 ગીર સોમનાથ જીલ્લા એન. સી ડી સેલ ની ટીમ સહીત નિષ્ણાંત ડોક્ટર ની ટીમ દ્વારા વિનામુલ્યે સર્વ રોગ નિદાન થયુ સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર શ્રી વિજય સિંહ ચાવડા અને ચેરમેન શી પી કે લહેરી અદયક્ષ કેશુભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી સેકટરી જેડીપરમાર  તેમજ સુરૂભા જાડેજા ઉપેન્દ્ર  કોદારા સહિત ના અધિકારીઓ ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય થયેલ 360 થી વધુ દર્દી ને સારવાર અને દવાઓ વિનામુલ્યે નિદાન કરાયું.. સોમનાથ ટ્રસ્ટ દ્વારા દ્વાદ્રશ જયોતિ લીંગ મહોત્સવ નિમિતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધર્મ વિજય ટ્રસ્ટ સુરત અને મુંબઈ ની ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મુંબઈ ના સયુંકત ઉપક્રમે નિ.શુલ્ક નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતુ
જેમાં નિષ્ણાત ડોક્ટર ભાવસિંહ મોરી ડો વિક્રમ દીવેચા ડો.પ્રિતી પરમાર ડો.કરીશ્મા  બારડ તેમજ જીલ્લા એન.સી.ડી.સેલ ની ટીમ સહીત નિષ્ણાંત ડોક્ટર ના ધર્મ વિજય ટ્રસ્ટ સુરત ના નિષ્ણાત ડોક્ટર દ્વારા નિદાન અને વિનામુલ્યે દવા પણ આપવામાં આવેલ  આ કેમ્પ નો લાભ 360 થી વધુ દર્દી ઓને નિષ્ણાંત ડોક્ટર ની ટીમ દ્વારા વિનામુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પ ને સફળ બનાવવા સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર શ્રી વિજય સિંહ ચાવડા  ટ્રસ્ટી શ્રી પી કે લહેરી  અદયક્ષ કેશુભાઈ પટેલ તેમજ ટ્રસ્ટ સેકટરી જેડી પરમાર  તેમજ ટેમ્પલ ઓફિસર સુરૂભા જાડેજા  તેમજ ઉપેન્દ્ર  કોદારા મયુર પરછક ના સાથ સહકાર થી મુંબઈ ની ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મુંબઈ સામાજિક કાર્યકર સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર દ્વારા સફળ પ્રયાસ કરી માનવ સેવા ની જયોતિ પ્રગટાવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here