- Advertisement -
સોમનાથ મંદિર એટલે હજારો લોકો ની આસ્થા નું કેન્દ્ર જેમાં આજ રોજ વહેલી પ્રભાતે સોમનાથ મંદિર ખાતે સવારે ૪:૦૦ કલાકે મંદિર ખોલવામાં આવેલ સવારે મહાપૂજા તથા તિર્થ પૂરોહિતો દ્વારા તૈયાર કરવામાં આવેલ મહાનૈવેધ અર્પણ કરવામાં આવેલ. સવારે ૫:૩૦ કલાકે વિશેષ આરતી કરવામાં આવેલ આ આરતી વિસેસ હોવાથી લોકો શિવ ભક્તિ માં શિવમય બનયાં હતા જ્યારે ભક્તો ને પણ સોમનાથ દાદા એ શણગાર અને આરતી રૂપી દર્શન આપી શિવ ભક્તો માં એક અનેરો આનંદ થયો હતો અને ભક્તો શિવ ભક્તિ માં વિલીન થયા હતા જ્યારે દેશ વિદેશ થી આવતા લોકો પણ આ આરતી અને મંદિર માં શાંતી અને નયનમ વાતાવરણ લ્હાવો લઇ સૌ ભકતો ધન્ય બન્યા હતા.