સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર પ્રજાસત્તાક દિનની ઉજવણી, વરવધુએ માંડવે જતા પહેલા ધ્વજવંદન કર્યું

0
20

રાજકોટ: દેશ આજે 70મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર 26મી જાન્યુઆરીની ઉજવણી થઈ રહી છે. રાજકોટ જિલ્લાના મોટીખીલોરી ખાતે વરવધુએ માંડવે જતા પહેલા ધ્વજવંદન કર્યું હતું. બીજી તરફ રાજકોટમાં 200 ફુટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા નીકળી હતી. તો રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદન સાથે પરેડ યોજાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here