સ્કિન ફિટ ડ્રેસમાં સ્પૉટ થઇ કિમ, Hot Photos

0
43

ટીવી રિયાલિટી સ્ટાર કિમ કર્દાશિયન પોતાના હૉટ દેખાવને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. અવાર-નવાર તેની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. હાલમાં ફરી એક વખત કિમની અમૂક હૉટ તસ્વીરો સામે આવી છે. ખરેખર, કિમ ન્યૂયોર્કમાં સ્પૉટ થઇ છે.

આ દરમ્યાન કિમે પિન્ક કલરની સ્કિન ફિટ ડ્રેસ પહેરી હતી. જેમાં તેણી ખૂબ હૉટ અને ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. 37 વર્ષની કિમ તસ્વીરો દ્વારા પ્રશંસકોના દિલમાં આગ લગાવતી હોય છે. તેણે કાતિલ અંદાજમાં પોઝ આપ્યા છે. કિમનો હૉટ અવતાર જોઈ તેના ચાહકોના શ્વાસ થોડી ક્ષણો માટે થંભી જશે.

કિમના કલર ફિગરને જોઇને તમારા શ્વાસ અટકી જશે. ડ્રેસની સાથે તેણે બન કર્યુ હતું અને ન્યૂડ મેકઅપ તેમના દેખાવને વધુ આકર્ષક બનાવે છે. કિમની તસ્વીરોથી સોશિયલ મીડિયામાં પ્રશંસકોને ભર શિયાળે પરસેવો થયો છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત નથી કે તેમણે પોતાની આવી તસ્વીરો પ્રશંસકોની સાથે શેર કરી છે. કિમ અવાર-નવાર સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પોતાની તસ્વીરો ચાહકોની સાથે શેર કરતી રહે છે.

કિમની કારકિર્દીની વાત કરીએ તો કિમ બોલીવુડ અભિનેત્રીઓ માટે હંમેશા રોલ મૉડલ બની છે. બૉલીવુડની હસીનાઓ કિમના લુકને હંમેશા કોપી કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here