Wednesday, September 22, 2021
Homeસ્ટાર પ્રચારક પરેશ રાવલના પ્રહાર, 'ભાજપ ભારત માતા કી જય બોલે છે...
Array

સ્ટાર પ્રચારક પરેશ રાવલના પ્રહાર, ‘ભાજપ ભારત માતા કી જય બોલે છે અને કોંગ્રેસ…’

પંચમહાલ લોકસભા બેઠકના શહેરામાં ભાજપના સ્ટાર પ્રચારકો પરેશ રાવલે જંગી સભા સંબોધી હતી. પોતાના વક્તવ્યની શરૂઆતથી કોંગ્રેસ અને રાહુલ ગાંધી અને ગાંધી પરિવારનો ઉધડો લીધો હતો. સાથે તેમણે મોદીના શાસનમાં થયેલ ઉપલબ્ધીઓ અને લોક કલ્યાણકારી યોજનાઓને ગણાવી હતી.

સાથોસાથ કોંગ્રસ પર પ્રહાર કરતા પરેશ રાવલે કહ્યું કે કેટલાક કોંગ્રેસ જેવા લોકો મોદીને મુસ્લિમ વિરોધી કહે છે પરંતુ દુનિયા મુસ્લિમ દેશોના વડાઓ સૌથી વધુ મોદીના મિત્રો છે. મોદીના કારણે જ હજના ક્વોટા ડબલ થયા છે.

પોતાના ભાષણમાં પરેશ રાવલે રાહુલ અને સોનિયા ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ ભારત માતા કી જય બોલે છે જ્યારે કોંગ્રેસ સોનિયા માતા કી જયના નારા લગાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments