અમદાવાદ : સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા, રશિયન સહિત 5 યુવતીઓની ધરપકડ

0
63

આલ્ફાવન મોલના બીજા માળે આવેલા સ્પા નેશનમાં પોલીસે દરોડા પાડીને પોલીસે રશિયન સહિત કુલ 5 યુવતીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આ સ્પામાં છેલ્લા ઘણા સમયથી મલ્ટીપલ વિઝા નિયમોનો ભંગ કરીને મહિલાઓ નોકરી હતી. જેની જાણ થતા પોલીસે દરોડા પાડ્યા હતા.

પોલીસે દરોડા પાડ્યા જે દરમિયાન સ્પાનો માલિક મુંબઈમાં હતો. પોલીસે મુંબઈથી સ્પાના માલિકને બોલાવ્યો હતો. આ દરમિયાન સિક્કિમ, નાગાલેન્ડની ચાર યુવતી અને એક રશિયન યુવતી મળી આવી હતી. પોલીસે તમામ યુવતીઓની ઈમિગ્રેશન વિભાગને જાણ કરી હતી. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here