Monday, October 18, 2021
Homeસ્મોકિંગની આદત ધરાવનાર થઇ જાઓ સાવધાન, નાની ઉંમરમાં થશો....
Array

સ્મોકિંગની આદત ધરાવનાર થઇ જાઓ સાવધાન, નાની ઉંમરમાં થશો….

સ્મોકિંગની આદત કેન્સર જેવી જીવલેણ બીમારીને આમંત્રણ આપે છે તે શરીરને અનેક પ્રકારના નુકસાન પહોંચાડે છે. તેમાંથી એક ઉંમરને ઘટાડવી પણ છે. હવે તાજેતરના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે સ્મોકિંગ ઉંમર વધારે છે, તે વ્યક્તિને ર૦ વર્ષ જલદી વૃદ્ધ પણ કરી શકે છે. સ્મોકિંગ કરનારા યુવકની ઉંમર ર૦ વર્ષ હોય તો તેની ઉંમર ૪૦ વર્ષ જેટલી દેખાવા લાગે છે.

ધીમ ધીમે તેનું શરીર પણ એ જ રીતે કામ કરે છે. માનવ શરીરની બે પ્રકારી ઉંમર હોય છે એક તો ક્રોનોલોજિકલ ઉંમર અને બીજી બાયોલોજિકલ ઉંમર ક્રોનોલોજિકલ ઉંમર એ છે જે ગણતરી વ્યક્તિના જન્મથી થાય છે. તો બીજી તરફ વ્યક્તિ ઉંમરની દેખાય છે તે બાયોલોજિકલ એજમાં ગણાવામાં આવે છે.

અભ્યાસમાં સામે આવ્યુ કે સ્મોકિંગ કરનારા યુવાનોની ક્રોનોલોજિકલ એજ તેમની એજમાં ડબલવાળા નોનો સ્મોકર્સ લોકોની બરાબર થઇ જાય છે. સ્મોકિંગ વ્યક્તિની જિંદગી તબાહ કરે છે સાથે સાથે ઉંમર પહેલા મૃત્યુનું કારણ પણ બને છે સ્મોકિંગની આદતથી શરીરના ઇન્ટરનલ વર્કને થતા નુકસાનને લઇને અત્યાર સુધી અંદાજ લગાવાયા હતા, પરંતુ સચ્ચાઇ તેના કરતાં વધુ ખતરનાક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments