Sunday, November 28, 2021
Homeસ્યૂસાઈડ બોમ્બર રેહાન ગમે ત્યારે વૃદ્ધા સાથે ગુજરાતમાં ત્રાટકી શકે, એજન્સી એલર્ટ
Array

સ્યૂસાઈડ બોમ્બર રેહાન ગમે ત્યારે વૃદ્ધા સાથે ગુજરાતમાં ત્રાટકી શકે, એજન્સી એલર્ટ

અમદાવાદઃ પુલવામા આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ છે. જેને પગલે જૈશ એ મહમ્મદનો આતંકી મહમ્મદ ઈબ્રાહીમ અને તેનો સાથી રેહાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવા શહેરમાં ગમે ત્યારે હુમલો કરે એવી ભીતિ સેવવામાં આવી રહી છે. આઈબી ઈનપૂટ મુજબ એક સ્યૂસાઈડ બોમ્બર વૃદ્ધ મહિલા સાથે ગુજરાતમાં ફરી રહ્યો છે.

પુલવામા આતંકી હુમલા બાદ રાજ્યની આઈબીને મળેલા ચોંકાવનારા ઈનપૂટ બાદ સુરક્ષા એજન્સી સહીતની એજન્સીઓ સર્તક થઈ ગઈ છે. જેને પગલે રેલવે સ્ટેશનો, મંદિરો અને દરિયાઈ સીમાની સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે. રેહાનનું રેલવે સ્ટેશનને નિશાન બનાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments