Sunday, September 19, 2021
Homeસ્લો છે તમારુ Wi-Fi? આ ટ્રિક્સથી વધારો ઇન્ટરનેટ સ્પીડ
Array

સ્લો છે તમારુ Wi-Fi? આ ટ્રિક્સથી વધારો ઇન્ટરનેટ સ્પીડ

ઘણીવાર હાઇ સ્પીડ ઇન્ટરનેટ માટે પૈસા આપવા છતાં પણ તમે તમારી ઇન્ટરનેટ સ્પીડથી સંતુષ્ટ નથી હોતા. ઘણીવાર તેમાં તમારા સર્વિસ પ્રોવાઇડરની ભૂલ હોય છે. પરંતુ ઘણીવાર તેની પાછળ કેટલાં હાર્ડવેરની ખામીઓ પણ હોય છે જેને સુઘારીને તમને સારી ઇન્ટરનેટ સ્પીડ મેળવી શકો છો.

વાઇ-ફાઇ રાઉટરને કરો અપડેટ

તમારા વાઇ-ફાઇ રાઉટરને હંમેશા અપડેટ કરતાં રહો. લેટેર્સ ફર્મવેરથી તમારી ઇન્ટરનેટ સ્પીડ સુધરી શકે છે.

યોગ્ય ફ્રીકવન્સી પસંદ કરો

ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ રાઉટર માટે 5GHz સ્પીડ પસંદ કરો. તેનાથી તમને સારી ઇન્ટરનેટ સ્પીડ મળશે.

દિવાલથી દૂર રાખો રાઉટર

તમારા વાઇ-ફાઇ રાઉટરને દિવાલથી દૂર રાખો. ઘરમાં રાઉટરની પોઝીશનનો ઇન્ટરનેટ સ્પીડ પર પ્રભાવ પડે છે.

લેટેસ્ટ રાઉટરનો ઉપયોગ કરો

સારી ઇન્ટરનેટ સ્પીડ મેળવવા માટે નવા રાઉટરનો ઉપયોગ કરવો જોઇએ.

લૉ-કૉસ્ટ રિપિટર્સનો ઉપયોગ કરો

મોટા એરિયામાં વાઇ-ફાઇ કવરેજને બૂસ્ટ કરવા માટે લૉ-કૉસ્ટ રિપિટર્સનો ઉપયોગ કરવો જોઇએ.

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments