Sunday, November 28, 2021
Home'હમ દિલ દે ચુકે સનમ'ના 19 વર્ષ પછી સંજય લીલા ભણસાલી અને...
Array

‘હમ દિલ દે ચુકે સનમ’ના 19 વર્ષ પછી સંજય લીલા ભણસાલી અને સલમાન ખાન એક લવસ્ટોરી માટે સાથે કામ કરશે

મુંબઈ: બોલિવૂડ ફિલ્મ ક્રિટીક તરણ આદર્શે ટ્વિટર પર ન્યુઝ શેર કર્યા છે કે, સંજય લીલા ભણસાલી અને સલમાન ખાન 19 વર્ષ બાદ ફરીવાર એક લવસ્ટોરી માટે સાથે કામ કરશે. છેલ્લે 19 વર્ષ પહેલા સલમાન અને સંજય લીલા ભણસાલી એ ‘હમ દિલ દે ચુકે સનમ’ માટે સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ સુપરહિટ ગયેલી. વધુમાં આ ફિલ્મ બાદ સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચેના સંબંધો પણ લાંબા સમય સુધી ચર્ચાનો વિષય બનેલા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments