હરિયાળું ગુજરાત બનાવવા રાજ્યભરમાં 10 કરોડ વૃક્ષો વાવવાનો રાજ્ય સરકારનો નિર્ણય

0
70

સમગ્ર રાજ્ય અને દેશમાં ગરમીનો પ્રકોપ સહન નથી થતો. ત્યારે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં 10 કરોડ વૃક્ષ વાવવાનો આદેશ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, વન મહોત્સવ દરમિયાન વૃક્ષોની વાવણી કરવામાં આવશે.

રાજ્ય સરકારે 10 કરોડ વૃક્ષ વાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, વન મહોત્સવ દરમિયાન વૃક્ષોની વાવણી કરવામાં આવશે. વૃક્ષોનો ઉછેર અને નદીઓની જાળવણી માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. વૃક્ષો વવાય અને જળવાય તે માટે અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવનાર છે.

સમગ્ર રાજ્ય અને દેશમાં ગરમીનો પ્રકોપ સહન નથી થતો. ત્યારે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં 10 કરોડ વૃક્ષ વાવવાનો આદેશ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યને હરિયાળું બનાવવા માટે વૃક્ષો વાવવા જોઇએ.

વધુમાં તેમણે, વન મહોત્સવ દરમિયાન સૌથી વધુ વૃક્ષો વાવીને રાજ્યભરમાં ગ્રીન કરવ વધારવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here