Tuesday, December 7, 2021
Homeહળવદમાં ધોરણ 10 ના વિધાર્થીઓ ને પરીક્ષા માં કુમકુમ તિલક કરી પ્રવેશ...
Array

હળવદમાં ધોરણ 10 ના વિધાર્થીઓ ને પરીક્ષા માં કુમકુમ તિલક કરી પ્રવેશ અપાયો.

શિક્ષણ બૉડ દ્વારા રાજ્યના 18,50,992 વિધાર્થીઓ ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ આજ થી શરૂકરી છે.ત્યાર રાજ્યના 136 જોન માં આ પરીક્ષા માટે 1609 કેન્દ્રમાં 63615 ખડમાં પરીક્ષા ગોઠવાઈ છે .   16 દિવસ પરીક્ષા માટે 85 હાજર વધુ કર્મચારી ફરજ બજાવશે.
આજે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો છે .ત્યારે હળવદ તાલુકામાં બોર્ડના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને તેમજ ચોકલેટથી મો મીઠું કરાવીને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો. હળવદ માં આવેલ સરદાર પટેલ વિધાલય ના m.d અલકેશ ભાઈ,ગુંજન સાહ, તેમજ વિજય ભાઈ દ્વારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. હળવદ તાલુકામાં 12 શાળા માં110 બ્લોકમાં 3300 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. દરેક પરીક્ષા કેન્દ્રમાં પુરતો સ્ટાફ તેમજ પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા ગોઠવાયા છે અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી સકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments