હળવદમા યુવતીનો ગળાફાંસો ખાઈને આપઘાત

0
25
હળવદ : હળવદમાં એક યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે હળવદ પોલીસે નોંધ કરીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદમા રહેતી વિદ્યાબેન નામની ૨૦ વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ મામલે જાણ થતા હળવદ પોલીસે બનાવની નોંધ કરીને આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here