Sunday, November 28, 2021
Homeહળવદ : અચાનક વાતાવરણ વાદળછાયું બની જતા ધીમી ધારે છાંટા પડ્યા...
Array

હળવદ : અચાનક વાતાવરણ વાદળછાયું બની જતા ધીમી ધારે છાંટા પડ્યા , વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી છાંટા

હળવદમાં આજે અચાનક વાતાવરણ વાદળછાયું બની જતા ધીમી ધારે છાંટા પડ્યા હોવાનું નોંધાયું છે. જો કે ફરી બીજી વખત આ રીતે વાતાવરણમા આવેલા બદલાવે લોકોમાં આશ્ચર્ય જગાડ્યું છે.
હળવદમા આજે વાતાવરણમા અચાનક બદલવ આવ્યો હતો. સવારના  અરસામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સાથે અનેક જગ્યાએ છાંટા પણ પડયા હોવાનું નોંધાયું છે. જો કે અગાઉ થોડા દિવસો પૂર્વે પણ હળવદ અને મોરબીમાં આજ પ્રકારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ નોંધાયો હતો. તે જ પ્રકારે આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી છાંટા પડયા છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments