હળવદ : આર.આર.સેલ  ૧૨૦૦ પેટી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યુ , 12660 દારૂનીબોટલ, 3360 નંગ બિયર, 49.90800 લાખનો દારૂ

0
192
મોરબી જિલ્લાના હળવદમાં હાઈવે પર વિદેશી દારૂ ઝડપાવાના  ઘણા બનાવો બન્યા છે ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનો વધુ એક વખત પુરવાર થયું છે જોકે રાજકોટ રેન્જ આઇજીની ટીમે બાતમીના આધારે કન્ટેનરમાં છાપો મારતા કન્ટેનર માં અંદાજે બારસો થી વધુ પેટી ઇંગ્લિશ દારૂ સહિત ૭૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે કન્ટેનર ચાલક ની ધરપકડ કરીને પુછપરછ શરૂ
હળવદ પંથકમાં  છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થા ખાડે વિદેશી તથા દેશીદારૂના ઘોડાપૂર  સ્થાનિક પોલિસને માત્ર વહીવટ મા જ રસ ? વિવિધ વિસ્તારોમાં બેરોકટોક વિદેશી,તથા  દેશી દારૂના વેચાણ ની સાથે સાથે વધતી જતી ગુનાખોરી..
હળવદ માળીયા હાઈવે રોડ પર હોટલ હરીદશૅન સામે દારૂ ભરેલ કન્ટેનર અમદાવાદ થી કચ્છ તરફ જતું હોવાની બાતમી રાજકોટ આર.આર.સેલની મળતા રાજકોટ રેન્જના આઈજી સંદીપ સિંહની સૂચનાથી આર.આર.સેલના પી. અેસ, આઈ, એમ, પી, વાળા, તથા ટીમે પાકી બાતમી ના આધારે બપોરના સમયે વોચ રાખી હોટલ હરીદશૅન સામે હાઈવે મહારાષ્ટ્ર પાસિગૅ નુ કન્ટેનરMH04.GO 6441 લાલકલરનુ માહીતી મુજબનુ પસાર થતા કન્ટેનર આતંરી ને તલાશી લેતા અંદાજે ૧૨૦૦ પેટી થી વધુ વિદેશી શરાબની જુદી-જુદી બ્રાન્ડની અને કન્ટેનર સહિત એક આરોપીને ઝડપી પાડતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે
મોરબી જિલ્લાના હળવદ છેલ્લા કેટલાક સમયથી વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી થતી હોય ટૂંક સમય પહેલા હળવદ તાલુકાના સુંદરી ભવાની આર.આર.સેલ દ્વારા રેડ કરવામાં આવી  હતી જેને હજી સુકાઈ નથી ત્યાં રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંહની સૂચનાથી આર.આર.સેલના પી.એસ,આઈ એમ, પી, વાળા સહિતની ટીમે બાતમીના આધારે આજે બપોરે હળવદ માળીયા હાઈવે પર આવેલ છે અને તલાશી લેતા અંદાજે 1200 થી વધુ ઈંગ્લીશ દારૂની પેટી તથા કન્ટેનર કુલ મુદ્દામાલ ૭૦ લાખથી વધુ જપ્ત કર્યો હતો અને કન્ટેનર ચાલક બલવિન્દરસિંગ સતોષસિંગ રહે ઉદયપુર રાજસ્થાન  ની અટકાયત કરવામાં આવી છે,
બુટલેગરો બેફામ બની ગયા છે ગાંધીના ગુજરાતમાં માત્ર કાગળ પર જ દારૂબંધી છે દારૂબંધી હોવા છતાં દારૂ ની હેરાફેરી બેફામ ચાલે છે, અવનવા કીમીયા કરી ધુસાડવામાં આવે છે, જો કે આર આર સેલે ટીમે દારૂનુ આખુ કન્ટેનર ઝડપી પાડીયુ જેમાં દારૂ મોટો જથ્થો 1200 પેટી થી વધુ દારૂ આર.આર.સેલની ટીમે આખું કન્ટેનર ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યા જવા પામ્યો છે કન્ટેનર ચાલક ને ઝડપીને આટલો મોટો  વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં કોને આપવાનો  હતો તે દિશામાં પોલીસ દ્વાહૃરા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છ
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here