Thursday, October 21, 2021
Homeહળવદ : આવતી કાલથી શરુ થઇ રહેલ બોર્ડ ની પરીક્ષા ના વિદ્યાર્થીઓ...
Array

હળવદ : આવતી કાલથી શરુ થઇ રહેલ બોર્ડ ની પરીક્ષા ના વિદ્યાર્થીઓ ને હળવદ ના દ્વારકાધીશ ટિ સ્ટોર દ્વારા શુભેછા પાઠવામાં આવી ……

હળવદ માં આવેલ દ્વારકાધીશ ટી સ્ટોર જેમાં  ઈકો ફ્રેન્ડલી ટી સ્ટોલ દ્વાર વિધાથી ઓ ને એસ.એસ.સી અને એચ.એસ.સી વિધાર્થી ઓને પરીક્ષા સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે. તેમજ સાથે-સાથે દ્વારકાધીશ ટી ના નયન પટેલે જાહેરાત પણ કરી છે પરીક્ષા આપવા વિધાથીર્ઓ માટે ભારત માતા કી જય બોલી ને ચા નિઃશુલ્ક આપવામાં આવશે ને સાથે ફરી વિધાર્થી ની ઓ ને વિધાર્થી ને શાંત મને શાંતિ થી પેપર લખવાની ને પેન ભેટ પણ આપવા આવશે. સાથે-સાથે  શુભેચ્છા પાઠવી છે.
તા- ૦૭/૦૩/૨૦૧૯ ના રોજ થી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ ના હળવદ તાલુકાના ગામડા માંથી પરીક્ષા આપવા હળવદ આવતા વિદ્યાર્થીઓ માટે હળવદ માં પહેલીવાર દ્વારા નિઃશુલ્ક ચા ની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે….
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments