Wednesday, September 22, 2021
Homeહળવદ : અમદાવાદ ના પત્રકાર ની હત્યાની ઘટના ને લઈ મામલતદાર ને...
Array

હળવદ : અમદાવાદ ના પત્રકાર ની હત્યાની ઘટના ને લઈ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું ,

હળવદમાં પત્રકારો તેમજ પ્રિન્ટ મીડિયાએ અમદાવાદના પત્રકારની હત્યાના ઘટના બની તે વખોડી કાઢી તેને લઈ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું પ્રિન્ટ મિડીયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા પત્રકારો, કેમેરામેન અને ફોટોગ્રાફરોએ તેમજ મીડિયાના મામલતદાર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી હતી સાથે તમામ સરકારી કાર્યક્રમનો બહિષ્કારની ચિમકી ઉચ્ચારી હતી.
હળવદ પત્રકાર સંઘ દ્વારા આજે હળવદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું જેમાં તાજેતરમાં અમદાવાદ માં ખાનગી ટીવી ચેનલ ના પત્રકાર ઉપર ફરજ બજાવતી વેળા એ હત્યા થવા પામી હતી આથી પત્રકાર ઉપર થયેલ હુમલો અને મોતની ઘટનાને હળવદ પત્રકારો તેમજ પ્રિન્ટ મીડિયાએ વખોડી કાઢી હતી તેમજ ભવિષ્યમાં આવી ઘટના નું પુનરાવર્તન ના થાય અને હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લઈને ન્યાયીક તપાસની માંગ ઉઠાવી હતી . આજે હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદ પત્રકાર સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે
ખાનગી ટીવી ચેનલના પત્રકારની હત્યા મામલે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો હળવદના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો દ્વારા કાર્યક્રમ બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments