હળવદ :બાવળા મા અનુસૂચિત જાતિ ની યુવતી હત્યા કાંડ મામલે હળવદ મા દલિત સમાજ,એ આવેદનપત્ર આપ્યું

0
42
બાવળા  મા અનુસૂચિત જાતિ ની યુવતી ની હત્યા અને રાજસ્થાન મા અનુસૂચિત જાતિ ની યુવતી પર સામુહિક બળાત્કાર તેમજ  કડી તાલુકા મા અનુસૂચિત જાતિ ના લગ્ન પ્રસંગે મા વરઘોડો નહી કાઢવા  દેતા સહીત ના વિવિધ પ્રશ્નોનોનુ મામલે હળવદ તાલુકા અનુસૂચિત જાતિ દ્વારા  મામલતદાર ને આવેદનપત્ર આપી ને શખ્ત શબ્દો મા વખોડી ને  ન્યાયિક તપાસ કરી ને આરોપીઓ સામે  કડક કાર્યવાહી કરવા ની માંગ કરેલ હતી.
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકા મા અનુસૂચિત જાતિ ની યુવતી ત્રણ વ્યક્તિઓ દ્વારા છરી ના ધા ઝીકી ને હત્યા કરી હતી અનેકડી તાલુકાના લોર ગામે અનુસૂચિત જાતિ ના યુવાન ના  લગ્ન પ્રસંગે એ  વરરાજા ને ફુલકા મા ઘોડા પર  બેસી ને ફુલકુ નહી કાઢવા દેતા તેમજ રાજસ્થાન મા  અનુસૂચિત જાતિ ની યુવતી ને લુટી અને  સામૂહિક બળાત્કાર કરી ને વિડીયો વાયરલ કરતા સમગ્ર  બનાવ ના પગલે હળવદ તાલુકા ના અનુસૂચિત જાતિ લોકોઅે સખત શબ્દો મા વખોડી કાઢી ને રોષ વ્યક્ત કર્યો હતો  અને હળવદ મામલતદાર ને આવેદનપત્ર આપી ને ગુનો કરનાર  આરોપી ઓ ને ઝડપી ને કડડ મા કડક સજા કરવા ની માંગ કરેલ હતી આવેદનપત્રમા જણાવ્યા પ્રમાણે ગુજરાત મા ઠેર ઠેર શહેર અને ગ્રામ્ય વિસ્તાર મા અનુસૂચિત જાતિ પર અત્યાચાર થાય છે ત્યારે સરકાર  પોલિસ ને તટસ્થ તપાસ કરે અને  ન્યાયક તપાસ કરવા ની સૂચના આપવામાં આવે તેવી માંગ કરેલ હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ,  મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here